‘દો સિતારોં કા ઝમીં પર હૈ મિલન...’

24 September, 2022 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયાનો નોવાક જૉકોવિચ અને ભૂતપૂર્વ નંબર વન ઍન્ડી મરેએ પણ સાથે પ્રૅક્ટિસ કરી હતી.

‘દો સિતારોં કા ઝમીં પર હૈ મિલન...’

રિટાયરમેન્ટ લઈ રહેલા સ્વિટ્ઝરલૅન્ડના મહાન ટેનિસ ખેલાડી રૉજર ફેડરરે ગઈ કાલે લંડનમાં ફેરવેલ મૅચ પહેલાં કટ્ટર હરીફ અને મિત્ર રાફેલ નડાલ સાથેની મૅચ પહેલાં પ્રૅક્ટિસ કરી હતી. સ્પેનનાં સૌથી વધુ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ સામે ફેડરર પાસે ૨૦ ટ્રોફી છે. ૨૧ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયાનો નોવાક જૉકોવિચ અને ભૂતપૂર્વ નંબર વન ઍન્ડી મરેએ પણ સાથે પ્રૅક્ટિસ કરી હતી.  એ.પી./પી.ટી.આઇ.

sports news sports roger federer rafael nadal