નાકના ફ્રૅક્ચર છતાં રમ્યો અને ટીમનું નાક બચાવ્યું

17 September, 2022 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની જ ટીમના માર્ટિન ટેરિયરના ગોલ પછી લોવરોએ જો આ ગોલ ન કર્યો હોત તો કદાચ સ્ટેડ ટીમ હારી ગઈ હોત, કારણ કે છેલ્લી ૩૨ મિનિટમાં હરીફ ટીમ રેનેઇસે ઉપરાઉપરી બે ગોલ કરીને મૅચને ૨-૨થી ડ્રૉ કરી હતી.

નાકના ફ્રૅક્ચર છતાં રમ્યો અને ટીમનું નાક બચાવ્યું

ફ્રાન્સમાં ગુરુવારે ફેનરબાસ એસકે સામેની યુરોપા લીગની મૅચ દરમ્યાન ગોલ કર્યા પછી સ્ટેડ રેનેઇસ એફસીનો લોવરો માયેર. તે નાક પર ફ્રૅક્ચર થતાં સર્જરી કરાવ્યા પછી ડૉક્ટર પાસે ચહેરા પર કાળા રંગની પટ્ટી લગાવ્યા પછી રમવા આવ્યો છે. પોતાની જ ટીમના માર્ટિન ટેરિયરના ગોલ પછી લોવરોએ જો આ ગોલ ન કર્યો હોત તો કદાચ સ્ટેડ ટીમ હારી ગઈ હોત, કારણ કે છેલ્લી ૩૨ મિનિટમાં હરીફ ટીમ રેનેઇસે ઉપરાઉપરી બે ગોલ કરીને મૅચને ૨-૨થી ડ્રૉ કરી હતી. (તસવીર : એ.એફ.પી.)

sports news sports