મુંબઈ સિટીએ સાઇન કર્યો અન્ડર-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતામ સિંહને

16 October, 2020 02:21 PM IST  |  Mumbai | PTI

મુંબઈ સિટીએ સાઇન કર્યો અન્ડર-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતામ સિંહને

વિક્રમ પ્રતામ સિંહ

ઇન્ડિયન સુપર લીગની ટીમ મુંબઈ સિટી ફુટબૉલ ક્લબે આગામી સીઝન પહેલાં ડિફેન્ડર મંદાર રાવ દેસાઈ બાદ ગઈ કાલે અન્ડર-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતામ સિંહને સાઇન કર્યો હતો. ૧૮ વર્ષના વિક્રમ સાથે મુંબઈએ ૨૦૨૩ સુધીનો કૉન્ટ્રૅક્ટ કર્યો જે વધુ એક વર્ષ માટે વધારી પણ શકાય છે. વિક્રમે ભારત વતી અન્ડર-16, અન્ડર-17 અને અન્ડર-20 લેવલે રમ્યો છે.

football sports news