અન્ડર-17 સ્ટેટ ટેબલ ટેનિસમાં જશ મોદી વિજેતા

09 October, 2021 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્પર્ધામાં ટીએસટીટીએનો બીજો પ્લેયર ગોલ્ડ મેડલ જીત્યો છે.

અન્ડર-17 સ્ટેટ ટેબલ ટેનિસમાં જશ મોદી વિજેતા

મુંબઈના આશાસ્પદ ટેબલ ટેનિસ ખેલાડી જશ મોદીએ અન્ડર-17 વર્ગના છોકરાઓ માટેની પ્રતિષ્ઠિત મહારાષ્ટ્ર સ્ટેટ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ સાથે ચૅમ્પિયનપદ મેળવ્યું છે. તેણે રોમાંચક અને રસાકસીભર્યા ફાઇનલ મુકાબલામાં કુશાલ ચોપડાને ૪-૩થી હરાવ્યો હતો. આ સ્પર્ધામાં ટીએસટીટીએનો બીજો પ્લેયર ગોલ્ડ મેડલ જીત્યો છે.

sports news sports