૪૧ વર્ષની ઉંમરે ‍કાર્લોવિકે કરી કમાલ

10 January, 2021 11:55 AM IST  |  Miami | Gujarati Mid-day Correspondent

૪૧ વર્ષની ઉંમરે ‍કાર્લોવિકે કરી કમાલ

ઇવો કાર્લોવિક

૪૧ વર્ષના ઇવો કાર્લોવિકે ગઈ કાલે ડેલરે બીચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની પહેલા રાઉન્ડની મૅચ જીતીને છેલ્લાં ૨૫ વર્ષમાં એટીપી મૅચ જીતનાર જિમી કોનર્સ બાદ સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. છેલ્લે ૧૯૯૫માં ૪૨ વર્ષની ઉંમરે લેજન્ડ જિમી કોનર્સે જીત મેળવી હતી. કાર્લોવિકે ૨૭ એસિસ સાથે સ્પેનના ખેલાડીને ૬-૩, ૫-૭, ૬-૪થી માત આપી હતી. આવતા મહિને ૪૨ વર્ષ પૂર્ણ કરનાર કાર્લોવિકની ગયા વર્ષની ફેબ્રુઆરી બાદ આ પહેલી જીત હતી.

sports sports news