ઉબેર કપમાં ભારતીય મહિલા ટીમ હારી

16 October, 2021 07:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ તેમ જ ઈજાગ્રસ્ત સાઇના નેહવાલ વિના જપાન સામે રમવા ઊતરેલી ટીમમાં માલવિકા બનસોડ, તનીશા ક્રેસ્ટો અને અદિતિ ભટ્ટનો સમાવેશ હતો.

ઉબેર કપમાં ભારતીય મહિલા ટીમ હારી

મહિલા બૅડ્મિન્ટનની ઉબેર કપ ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમ સામે જપાનનો ક્વૉર્ટર ફાઇનલમાં ૩-૦ના ઍડ્વાન્ટેજ સ્કોર સાથે વિજય થયો છે. વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ તેમ જ ઈજાગ્રસ્ત સાઇના નેહવાલ વિના જપાન સામે રમવા ઊતરેલી ટીમમાં માલવિકા બનસોડ, તનીશા ક્રેસ્ટો અને અદિતિ ભટ્ટનો સમાવેશ હતો.

sports news sports