ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચૅમ્પિયન એલેક્સ ઓલમેડોનું મૃત્યુ

12 December, 2020 04:34 PM IST  |  Santa Monica | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચૅમ્પિયન એલેક્સ ઓલમેડોનું મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનેશનલ ટેનિસ હૉલ ઑફ ફૅમમાં સામિલ અને ૧૯૫૯માં વિમ્બલ્ડન અને ઑસ્ટ્રેલિયન ઓપનમાં ચૅમ્પિયન બનનાર એલેક્સ ઓલમેડોનું બુધવારે બ્રેઇન કેન્સરની કારણે મૃત્યુ થયું હતું. ઓલમેડા ૮૪ વર્ષના હતાં. ૧૯૩૬માં પેરુમાં જન્મેલા ઓલમેડો ટીનએજમાં અમેરિકા શિફટ થઈ ગયા હતાં અને ત્યાંજ ટેનિસમાં કરિયરની શરૂઆત કરી હતી. ૧૯૫૮માં અમેરિકા વતી ડેવિડ કપમાં રમ્યા હતાં અને ટીમને ચૅમ્પિયન બનાવી હતી.

sports tennis news