બ્રાઝિલની ‘હેડર’ વિજયી

23 November, 2021 06:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍડ્રિયાના અને ગેબીએ એક-એક ગોલ કર્યો હતો, પરંતુ જિયોવેન્નાનો પર્ફોર્મન્સ પ્રશંસનીય હતો. આ જીત પછી ચૅમ્પિયન ટીમે ટ્રોફી સાથે અને શૅમ્પેનનો છંટકાવ કરીને ઉજવણી કરી હતી.  એ.એફ.પી.

આ જીત પછી ચૅમ્પિયન ટીમે ટ્રોફી સાથે અને શૅમ્પેનનો છંટકાવ કરીને ઉજવણી કરી હતી.  એ.એફ.પી.

રવિવારે મૉન્ટેવિડિયો શહેરમાં મહિલાઓની કોપા લિબર્ટડોઝ સ્પર્ધાની ફાઇનલ દરમ્યાન હેડરથી બૉલ પર કબજો મેળવવાના પ્રયાસમાં બ્રાઝિલની કૉરિન્થિયન્સ પ્લેયર જિયોવેન્ના કૅમ્પિયોલો (ડાબે) અને કોલમ્બિયાની સૅન્ટા ફી ફૅની ગોઉટો. આ ફાઇનલમાં બ્રાઝિલની ટીમે ૨-૦થી હરાવી હતી. ઍડ્રિયાના અને ગેબીએ એક-એક ગોલ કર્યો હતો, પરંતુ જિયોવેન્નાનો પર્ફોર્મન્સ પ્રશંસનીય હતો. આ જીત પછી ચૅમ્પિયન ટીમે ટ્રોફી સાથે અને શૅમ્પેનનો છંટકાવ કરીને ઉજવણી કરી હતી.  એ.એફ.પી.

sports news sports