મહિલા ડબલ્સમાં એલીસ-આર્યાના ચૅમ્પિયન

20 February, 2021 02:55 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

મહિલા ડબલ્સમાં એલીસ-આર્યાના ચૅમ્પિયન

ગઈ કાલે મહિલા ડબલ્સની ફાઇનલમાં એલીસ માર્ટેન્સ અને આર્યાના સાબાલેન્કાની જોડી ચૅમ્પિયન બની હતી. આ જોડીનું આ બીજું ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સ ટાઇટલ્સ હતું અને આ પહેલાં તેઓ ૨૦૧૯માં યુએસ ઓપનનું મહિલા ડબલ્સ ટ્રોફી પણ જીત્યાં હતાં. ગઈ કાલે ફાઇનલમાં તેમણે ત્રીજા ક્રમાંકિત જોડી બાર્બોરા ક્રેજસીકોવા અને કૅટરિના સિનિયાકોવાને સીધા સેટમાં ૬-૨, ૬-૩થી પરાસ્ત કરી હતી. જીત બાદ બન્નેએ ટ્રોફી સાથે હવામાં ઊછળીને પૉઝ આપ્યો હતો.

sports sports news australian ope