કૅનેડા ગ્લોબલ ટી૨૦ લીગમાં યુવરાજ સિંહની ટીમે પેમેન્ટ ન મળકા કર્યો વિરોધ

09 August, 2019 01:04 PM IST  |  કેનેડા

કૅનેડા ગ્લોબલ ટી૨૦ લીગમાં યુવરાજ સિંહની ટીમે પેમેન્ટ ન મળકા કર્યો વિરોધ

પહેલાં પેમેન્ટ આપો, પછી જ અમે રમીશું

કૅનેડામાં રમાઈ રહેલી ગ્લોબલ ટી૨૦ ક્રિકેટ લીગમાં એક વિવાદ ઊભો થયો હતો. પેમેન્ટ ન મળતાં ખેલાડીઓેએ ટીમની બસમાં ચઢવાની ના પાડી હતી જેને કારણે બન્ને ટીમો ગ્રાઉન્ડ પર ૭૫ મિનિટ મોડી પહોંચી હતી. એક પત્રકારે ટ્વીટ કર્યું હતું કે ‘પેમેન્ટની ચુકવણી ન થતાં યુવરાજ સિંહની કૅપ્ટન્સીવાળી ટૉરન્ટો નૅશનલ્સ અને જ્યોર્જ બેઇલીની લીડરશિપમાં મોન્ટ્રિયલ ટાઇગરની ટીમોએ ટીમની બસમાં ચઢવાની ના પાડી હતી.’

yuvraj singh sports news