વડોદરાનો સિંહ પહોંચ્યો ગીરમાં

25 October, 2011 07:07 PM IST  | 

વડોદરાનો સિંહ પહોંચ્યો ગીરમાં

 

 

રાયુડુના આ પ્રવાસનો બધો ખર્ચ યુસુફે ઉઠાવ્યો હતો. શનિવારે રાજકોટમાં ગુજરાત સામેની એક ડોમેસ્ટિક T20 મૅચમાં યુસુફે બરોડાને જિતાડ્યું હતું. એ પહેલાં ગયા અઠવાડિયે મુંબઈ સહિત બીજા બે હરીફો સામેની મૅચ પણ તેણે જ જિતાડી હતી. તસવીર : ચિરાગ ચોટલિયા