વિજેતાનું ખભે બેસાડીને સ્વાગત

08 October, 2014 05:56 AM IST  | 

વિજેતાનું ખભે બેસાડીને સ્વાગત





ધોનીએ કર્યું હૉકીના હીરોનું સમ્માન

કોચીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ગઈ કાલે કેરળ ક્રિકેટ અસોસિએશન દ્વારા એશિયન ગેમ્સની હૉકીની ફાઇનલના હીરો પી. આર. શ્રીજેશનું ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હસ્તે ટ્રોફી આપીને સમ્માન કરવામાં આવ્યું હતું. વચ્ચે અસોસિએશનના પ્રમુખ મૅથ્યુ છે.