સેહવાગનો આત્મવિશ્વાસ અને પૉઝિટિવિટી અદ્ભુત હતાં : લક્ષ્મણ

06 June, 2020 11:10 AM IST  |  New Delhi | Agencies

સેહવાગનો આત્મવિશ્વાસ અને પૉઝિટિવિટી અદ્ભુત હતાં : લક્ષ્મણ

સેહવાગ અને લક્ષ્મ્ણ

વીવીએસ લક્ષ્મણે હાલમાં વીરેન્દર સેહવાગને ટ્રિબ્યુટ આપતાં કહ્યું હતું કે ‘સેહવાગનો પોતાના પરનો આત્મવિશ્વાસ અને તેની પૉઝિટિવિટી બન્ને અદ્ભુત હતાં. લક્ષ્મણે કહ્યું હતું કે ‘ફાસ્ટ બોલિંગ સામે લોકોએ તેની વૃત્તિ વિશે સવાલ ઉઠાવ્યા હતા, પણ સેહવાગે પોતાને ટેસ્ટ ઇતિહાસના સૌથી વિનાશક ઓપનર તરીકે પોતાને સ્થાપિત કર્યો હતો. વિરુનો અપાર આત્મવિશ્વાસ અને પૉઝિટિવિટી એટલી જ અદ્ભુત અને ચેપી છે.’

આ પહેલાં લક્ષ્મણે સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, જાવાગલ શ્રીનાથ અને અનિલ કુંબલેને ટ્રિબ્યુટ આપી છે.

virender sehwag vvs laxman cricket news sports news