૧૫ વર્ષના વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશીને બ્રૅન્ડના શૂટ માટે એક દિવસના બે કરોડ રૂપિયા મળે છે

16 September, 2026 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈભવની ફી વધીને દિવસના ૩-૪ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે

વૈભવ સૂર્યવંશી

બિહારના ૧૫ વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશી વિશે ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી હાલમાં બ્રૅન્ડ-શૂટ્સ કે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા માટે એક દિવસના બે કરોડ રૂપિયા સુધીની ફી લે છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર વૈભવની ફી વધીને દિવસના ૩-૪ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં તેનો કોઈ ઑફિશ્યલ એજન્ટ નથી અને તેનો પરિવાર જ તેના વ્યાવસાયિક કામકાજ સંભાળે છે.

vaibhav sooryavanshi india cricket news sports sports news