ટ્રેઇનિંગ કે ટૉર્ચર?

03 August, 2012 05:57 AM IST  | 

ટ્રેઇનિંગ કે ટૉર્ચર?

થોડા દિવસ પહેલાં ચીનના નૅનિંગ નામના જિમ્નેશ્યમમાં જિમ્નેસ્ટિક્સની ટ્રેઇનિંગના સેશન દરમ્યાન ટ્રેઇનર એક બાળકીના બન્ને પગ પર ઘણી વાર સુધી ઊભો રહ્યો હતો. ચીન વર્ષોથી ઑલિમ્પિક્સ અને બીજી સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં મેડલો સાથે મેદાન મારી જતું હોવા પાછળનું રહસ્ય એ છે કે એને ત્યાં ઍથ્લીટોને નાનપણથી ક્રૂર તાલીમ આપવામાં આવી હોય છે. તસવીર સૌજન્ય : ‘ડેઇલી મેઇલ’