ચાનુ અટકવાળી ભારતની ત્રણ વેઇટલિફ્ટરોનો ચમત્કાર

12 October, 2011 07:40 PM IST  | 

ચાનુ અટકવાળી ભારતની ત્રણ વેઇટલિફ્ટરોનો ચમત્કાર

કૉમનવેલ્થની સ્પર્ધામાં એક મહિલા ત્રણ ગોલ્ડ મેડલ જીતી, એક છોકરીએ ત્રણ સિલ્વર મેળવ્યા અને બીજીને મળ્યાં ત્રણ બ્રૉન્ઝ

બ્રિટિશરો જે દેશોમાં રાજ કરી ચૂક્યા છે એમાંથી ૫૦ કરતાં પણ વધુ દેશોની મહિલા વેઇટલિફ્ટરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ગઈ કાલે કેટલાક વગોર્ની ફાઇનલ  હરીફાઈઓ યોજાઈ હતી