સિડની સિક્સર્સ ચૅમ્પિયન

29 October, 2012 03:11 AM IST  | 

સિડની સિક્સર્સ ચૅમ્પિયન

લમ્બે અણનમ ૮૨ રન અને હૅડિને અણનમ ૩૭ રન બનાવ્યા હતા. સિડનીએ લાયન્સને ૧૨૧ રને આઉટ કર્યા પછી ૧૦ વિકેટે જીત મેળવી હતી.

તસવીર : એએફપી