કાઉન્ટી મૅચમાં ફિક્સિંગની બુકીની ઑફર

18 November, 2012 04:05 AM IST  | 

કાઉન્ટી મૅચમાં ફિક્સિંગની બુકીની ઑફર



લંડન : પરંતુ મૅચનું પરિણામ ફિક્સ થયું હોવાનો કોઈ પુરાવો નહોતો મળ્યો. સસેક્સ-કેન્ટની મૅચ ફ્કિસ થઈ હતી એવો આક્ષેપ ઇંગ્લૅન્ડના એડ હૉકિન્સ નામના પત્રકારે ‘બુકી, ગૅમ્બલર, ફિક્સર, સ્પાય’ ટાઇટલવાળા પોતાના નવા પુસ્તકમાં કર્યો એના પગલે સસેક્સે ગઈ કાલે આ સ્પષ્ટતા કરવી પડી હતી.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ