સ્પૉટ-ફિક્સિંગ ક્રિકેટ માટે સૌથી મોટું સંકટ : રિચર્ડ હેડલી

21 November, 2014 06:25 AM IST  | 

સ્પૉટ-ફિક્સિંગ ક્રિકેટ માટે સૌથી મોટું સંકટ : રિચર્ડ હેડલી


એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ન્યુ ઝીલૅન્ડમાં એક નવનિર્મિત સ્ટેડિયમના ઉદ્ઘાટન વખતે તેમણે કહ્યું હતું કે ‘જે લોકો આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવવાં જોઈએ. તમામ ખેલાડીઓ સાથે કૉન્ટ્રૅક્ટ કરવામાં આવતો હોય છે, જેથી તેમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાનું માલૂમ પડે તો એની તરત જાણ કરવી જોઈએ.’