યુવરાજ ને ગુજરાતી સ્નૂકરપ્લેયર આદિત્ય સહિત પચીસને અજુર્ન અવૉર્ડ

20 August, 2012 05:43 AM IST  | 

યુવરાજ ને ગુજરાતી સ્નૂકરપ્લેયર આદિત્ય સહિત પચીસને અજુર્ન અવૉર્ડ

 

નવી દિલ્હી:

 

એ ઉપરાંત કુલ પચીસ પ્લેયરો અને ઍથ્લીટોને અજુર્ન પુરસ્કાર આપવાની પણ ગઈ કાલે જાહેરાત થઈ હતી. આમાં દરેકને પુરસ્કારની સાથે પાંચ-પાંચ લાખ રૂપિયા પણ આપવામાં આવશે.

પચીસ અજુર્ન પુરસ્કારવિજેતાંનું લિસ્ટ આ પ્રમાણે છે : યુવરાજ સિંહ (ક્રિકેટ), આદિત્ય એસ. મહેતા (બિલિયર્ડ્સ અને સ્નૂકર), દીપિકા કુમારી (તીરંદાજી), લૈશરામ બૉમ્બાયલા દેવી (તીરંદાજી), સુધા સિંહ (ઍથ્લેટિક્સ), કવિતા રાઉત (ઍથ્લેટિક્સ), અશ્વિની પોનપ્પા (બૅડમિન્ટન), પારુપલ્લી કશ્યપ (બૅડમિન્ટન), વિકાસ ક્રિષ્નન (બૉક્સિંગ), સરદાર સિંહ (હૉકી), યશપાલ સોલંકી (જુડો), અનુપ કુમાર (કબડ્ડી), સમીર સુહાગ (પોલો), અન્નુ રાજ સિંહ (શૂટિંગ), ઓમકાર સિંહ (શૂટિંગ), જૉયદીપ કર્માકર (શૂટિંગ), દીપિકા પલ્લીકલ (સ્ક્વૉશ), સંદીપ સેજવાલ (સ્વિમિંગ), સોનિયા ચાનુ (વેઇટલિફ્ટિંગ), નરસિંહ યાદવ (રેસલિંગ), રાજિન્દર કુમાર (રેસલિંગ), ગીતા ફોગાટ (રેસલિંગ), બિમોલજિત સિંહ (વુશુ), દીપા મલિક (ઍથ્લેટિક્સ-પારાલિમ્પિક્સ) અને રામકરણ સિંહ (ઍથ્લેટિક્સ-પારાલિમ્પિક્સ).