શુભમન ગિલ બન્યો ફ્લાઇંગ જાટ

06 February, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુભમન ગિલ હાલમાં પોતાના આઇ-માસ્કને કારણે ચર્ચામાં છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારતનો વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ હાલમાં પોતાના આઇ-માસ્કને કારણે ચર્ચામાં છે. તેણે હાલમાં બ્લુ આઇ-માસ્ક સાથેનો ફોટો શૅર કર્યો હતો. આ માસ્ક સાથેનો તેનો લુક ટાઇગર શ્રોફની ફિલ્મ ‘ફ્લાઇંગ જાટ’ જેવો લાગી રહ્યો છે. ક્રિકેટ-ફૅન્સે પંજાબના આ ક્રિકેટરના લુકને કારણે તેની પોસ્ટના કમેન્ટ-બૉક્સમાં ફ્લાઇંગ જાટ કહેવાનું શરૂ કરી દીધું છે.

shubman gill tiger shroff social media cricket news sports sports news