સાનિયા મિર્ઝા ફાઇનલમાં, ભૂપતિ અને બોપન્ના હાર્યા

06 October, 2012 06:45 AM IST  | 

સાનિયા મિર્ઝા ફાઇનલમાં, ભૂપતિ અને બોપન્ના હાર્યા


સાનિયા-નુરિયાએ સેમી ફાઇનલમાં સ્લોવેકિયાની કૅટરિના ઝ્રીબૉટનિક અને ચીનની જી ઝેન્ગને ૭-૫, ૬-૧થી હાર આપી હતી. પુરુષોની ડબલ્સમાં મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની જોડીનો ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાના કાલોર્સ બાલોર્ક અને ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્ટોમિન સામે ૨-૬, ૬-૮થી પરાજય થયો હતો.