સાઇના સુપર સિરીઝની સેમીમાં

15 December, 2012 10:12 AM IST  | 

સાઇના સુપર સિરીઝની સેમીમાં


તે બુધવારે અને ગુરુવારે લીગ મૅચ હારી જતાં સેમીની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગઈ હતી, પરંતુ ગઈ કાલે તેણે જબરદસ્ત કમબૅક કરીને જર્મનીની જુલિયન શેન્કને ૩૭ મિનિટમાં ૨૧-૭, ૨૧-૧૮થી હરાવી દીધી હતી અને લાસ્ટ ફોરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

ટેનિસની ગ્રૅન્ડ સ્લૅમની જેમ બૅડમિન્ટનમાં સુપર સિરીઝ ટુર્નામેન્ટ સૌથી મોટી સ્પર્ધા ગણાય છે અને સાઇના એવા પાંચમા ટાઇટલથી માત્ર બે ડગલાં દૂર છે.