બૅટ જેટલી હાઇટ છે છતાં જુનિયર શર્માનો જુસ્સો અડીખમ

08 August, 2026 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્માએ હાલમાં પોતાના ઇંગ્લૅન્ડ વેકેશનના વધુ કેટલાક ફોટો શૅર કર્યા હતા, એમાંથી એક ફોટોમાં તેના અને દીકરા અહાન વચ્ચે શાનદાર ક્ષણ કૅમેરામાં કેદ થઈ હતી. 

બૅટ જેટલી હાઇટ છે છતાં જુનિયર શર્માનો જુસ્સો અડીખમ

રોહિત શર્માએ હાલમાં પોતાના ઇંગ્લૅન્ડ વેકેશનના વધુ કેટલાક ફોટો શૅર કર્યા હતા, એમાંથી એક ફોટોમાં તેના અને દીકરા અહાન વચ્ચે શાનદાર ક્ષણ કૅમેરામાં કેદ થઈ હતી. 
દોઢ વર્ષનો અહાન પોતાની હાઇટ જેટલું બૅટ ઉપાડીને રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો જ્યારે એ બૅટના ભારથી અહાન પડી ન જાય એનું રોહિત ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે આ ફોટો શૅર કરીને લખ્યું હતું : સિનિયર ઍન્ડ જુનિયર શર્મા.

rohit sharma england cricket news sports news sports