ના ના કરતાં આ ક્રિકેટર્સે કરી લીધી સગાઈ

14 November, 2015 04:06 AM IST  | 

ના ના કરતાં આ ક્રિકેટર્સે કરી લીધી સગાઈ



યુવરાજના પિતા યોગરાજ સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે લગ્ન બાદ મારા પુત્રનું નસીબ બદલાશે અને તે ફરી ટીમ ઇન્ડિયામાં પ્રવેશ કરીને ધમાલ મચાવશે. બીજી તરફ વિકેટકીપર બૅટ્સમૅન રૉબિન ઉથપ્પાએ પણ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શીતલ ગૌતમ સાથે ગુરુવારે સગાઈ કરી લીધી હતી.