રાહુલ તેવતિયાએ લંડનમાં ખભાની સર્જરી કરાવી

15 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરિયાણાના સ્ટાર ઑલરાઉન્ડર રાહુલ તેવતિયાએ હાલમાં જ સોશ્યલ મીડિયા પોસ્ટથી અપડેટ આપી કે તેણે લંડનમાં ખભાની સર્જરી કરાવી છે. તેના સ્વસ્થ થવા દરમ્યાન તેને મળેલા સમર્થન બદલ તેણે આભાર વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પર શૅર કરેલી તસવીર

હરિયાણાના સ્ટાર ઑલરાઉન્ડર રાહુલ તેવતિયાએ હાલમાં જ સોશ્યલ મીડિયા પોસ્ટથી અપડેટ આપી કે તેણે લંડનમાં ખભાની સર્જરી કરાવી છે. તેના સ્વસ્થ થવા દરમ્યાન તેને મળેલા સમર્થન બદલ તેણે આભાર વ્યક્ત કર્યો હતો.

લંડનની એક હૉસ્પિટલથી ફોટો શૅર કરતાં પહેલાં તે ઇંગ્લૅન્ડ ટૂર પર ગયેલા વાઇસ-કૅપ્ટન રિષભ પંત સાથે લંડનની હોટેલમાં ચેસ રમતો જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સ માટે IPL ૨૦૨૫માં તે ૧૨ ઇનિંગ્સમાં ૯૯ રન જ ફટકારી શક્યો હતો. ૩૨ વર્ષનો આ પ્લેયર હજી ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શક્યો નથી.

Rishabh Pant england london social media instagram viral videos indian cricket team cricket news sports news