સચિન વિશેના પુસ્તક સચિન : બૉર્ન ટુ બૅટનું લોકાર્પણ

23 November, 2012 05:49 AM IST  | 

સચિન વિશેના પુસ્તક સચિન : બૉર્ન ટુ બૅટનું લોકાર્પણ

આ પુસ્તકનું સંપાદન અંગ્રેજી ‘મિડ-ડે’ના સ્પોટ્ર્સ એડિટર ક્લેટન મુર્ઝેલોએ કર્યું હતું. પુસ્તકમાં સચિન આ મહાન રમતના એવરેસ્ટ પર કઈ રીતે પહોંચ્યો એની પાછળનાં રહસ્યોની વાત કરી છે. સચિનને સફળતા અપાવનાર તેના બ્રેઇન-પાવર, શારીરિક ક્ષમતા તેમ જ ભાવુકતાનાં લક્ષણો વિશેના નિષ્ણાતોનાં સંશોધનોને પણ આમાં આવરી લેવામાં આવ્યાં છે. તસવીર : અતુલ કાંબળે