રાજસ્થાનના મૅચવિનર સૅમસનના ભાડાના ઘર પર ચાહકોનો ધસારો

01 May, 2013 05:56 AM IST  | 

રાજસ્થાનના મૅચવિનર સૅમસનના ભાડાના ઘર પર ચાહકોનો ધસારો




ત્રિવેન્દ્રમ: સૅમસનના પપ્પા વિશ્વનાથ ભૂતપૂર્વ ફૂટબૉલર છે અને દિલ્હી પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકેની નોકરી છોડી દીધા પછી હવે ફૂટબૉલનું કોચિંગ આપે છે.