કોણ જાણે પાકિસ્તાન બોર્ડ મારું શું કરવા માગે છે : યુસુફ

10 November, 2012 08:42 AM IST  | 

કોણ જાણે પાકિસ્તાન બોર્ડ મારું શું કરવા માગે છે : યુસુફ




મારે મારું ફૉર્મ અને ફિટનેસ પુરવાર કરવા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમવું પડશે એવો સિલેક્ટરોનો આગ્રહ છે, પરંતુ બોર્ડ મને ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટની ટુર્નામેન્ટમાં રમવાની છૂટ જ નથી આપતું.’