પાકિસ્તાને જાત દેખાડી

14 December, 2014 05:30 AM IST  | 

પાકિસ્તાને જાત દેખાડી


જોકે તેમના કોચ શાહનાઝ શેખે ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશન સમક્ષ માફી માગી લેતાં આ ઘટના બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. પાકિસ્તાની ખેલાડીઓ જીત બાદ ગાંડા થયા હતા. તેમણે ટી-શર્ટ કાઢ્યાં હતાં એટલું જ નહીં, ખરાબ ભાષાનો પ્રયોગ કરી મૅચ જોવા માટે ભેગા થયેલા લોકો અને મીડિયા સમક્ષ ખરાબ ઇશારાઓ કર્યા હતા. જોકે તેમના કોચે તરત મધ્યસ્થી કરીને ખેલાડીઓને તરત ત્યાંથી હટાવ્યા હતા.