ઑલિમ્પિક્સ ૨૦૧૨નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનની શૂટરને

29 July, 2012 04:40 AM IST  | 

ઑલિમ્પિક્સ ૨૦૧૨નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનની શૂટરને

તેણે આ ચંદ્રક ૧૦ મીટર ઍર રાઇફલની હરીફાઈમાં હાંસલ કયોર્ હતો. ૨૩ વર્ષની આ વલ્ર્ડ નંબર વન શૂટરે ફાઇનલમાં પોલૅન્ડની સિલ્વાયા બૉગેકાને હરાવી દીધી હતી. જીત્યા પછી સિલિંગે પત્રકારોને કહ્યું હતું કે ‘ઑલિમ્પિક્સનો પ્રથમ સુવર્ણચંદ્રક જીતી લેવા બદલ હું ખૂબ ખુશ છું.

 

આ ગૌરવ બદલ હું મારા દેશ ચીનનો તેમ જ મારા મમ્મી-પપ્પાનો આભાર માનું છું.’

પોલૅન્ડની સિલ્વાયા બૉગેકાને સિલ્વર મેડલ મળ્યો હતો, જ્યારે ચીનની જ ડૅન યુએ બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.