સંસદે પણ માણી ચાંદીની ચમક ને કાંસ્યની કમાલ

18 August, 2012 06:55 AM IST  | 

સંસદે પણ માણી ચાંદીની ચમક ને કાંસ્યની કમાલ

સંસદસભ્યોની પડાપડી

ગઈ કાલે સંસદના ગૃહમાં ઑલિમ્પિક્સના મેડલવિનરો સાથે ફોટા પડાવવા કેટલાક સંસદસભ્યો બીજા અમુકને દૂર હડસેલીને ગ્રુપફોટો પડાવવા ઊભા રહી ગયા હતા