અમેરિકાની મેજર ક્રિકેટ લીગમાં નિકોલસ પૂરન બન્યો MI ન્યુ યૉર્કનો કૅપ્ટન

13 June, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે આ ટીમનો કૅપ્ટન કાઇરન પોલાર્ડ હતો

નિકોલસ પૂરન

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન અમેરિકાની મેજર ક્રિકેટ લીગ (MCL)માં MI ન્યુ યૉર્કનો કૅપ્ટન બન્યો છે. ગયા વર્ષે આ ટીમનો કૅપ્ટન કાઇરન પોલાર્ડ હતો. તે પણ વેસ્ટ ઇન્ડિયન છે. MI ન્યુ યૉર્ક MCLની નવી સીઝનની પહેલી મૅચ ૧૩ જૂને રમશે.

west indies cricket news sports sports news