સુપરબાઇક રેસિંગના આ છે ધોનીના ધુરંધરો

08 November, 2012 08:32 AM IST  | 

સુપરબાઇક રેસિંગના આ છે ધોનીના ધુરંધરો



આ ટીમમાં વર્લ્ડ ચૅમ્પિયન કીનન ફૉફોગ્લુ અને ભૂતપૂર્વ વિશ્વવિજેતા ફૅબિયન ફૉરેટ સહિતના ટોચના રાઇડરોનો સમાવેશ છે. ધોનીએ પોતાની ટીમનું નામ એમએસડી આર-એન રેસિંગ ટીમ ઇન્ડિયાથી બદલીને માહી રેસિંગ ટીમ ઇન્ડિયા કર્યું છે. ૨૦૧૨ની ગયા મહિને પૂરી થયેલી સ્પર્ધામાં ધોનીની ટીમનો સારો પફોર્ર્મન્સ હતો. ૨૦૧૩ની સ્પર્ધાનો બીજો રાઉન્ડ માર્ચમાં ભારતમાં યોજાશે.

તસવીર : શાદાબ ખાન