મોદી અને નવા પ્રધાનોએ રોમાંચક મૅચની મજા માણી

29 December, 2012 07:43 AM IST  | 

મોદી અને નવા પ્રધાનોએ રોમાંચક મૅચની મજા માણી



અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નવા પ્રધાનોએ ગઈ કાલે અહીંના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની રસાકસીભરી રોમાંચક વ્૨૦ મૅચની મજા માણી હતી. પરેશ રાવલે પણ મોદી ઍન્ડ કંપની સાથે સ્ટેડિયમમાં બેસીને ધોની અને યુવરાજ સિંહના ચોગ્ગા-છગ્ગાની રમઝટની મજા લીધી હતી.



પ્રધાનો ઉપરાંત ધારાસભ્યો તેમ જ મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો-શુભેચ્છકોએ પણ વ્૨૦ મૅચનો રોમાંચ માણ્યો હતો.