‘ખેલ મહાકુંભ’માં મોદીએ ૪૦ કરોડ રૂપિયાનાં ઇનામો વહેંચ્યાં : અમદાવાદ ૧૮૫ મેડલ સાથે ફસ્ર્ટ

24 December, 2011 04:30 AM IST  | 

‘ખેલ મહાકુંભ’માં મોદીએ ૪૦ કરોડ રૂપિયાનાં ઇનામો વહેંચ્યાં : અમદાવાદ ૧૮૫ મેડલ સાથે ફસ્ર્ટ



અમદાવાદ: . તેમણે એક ફ્રેન્ચ કંપનીની મદદથી રાજ્યમાં સ્પોર્ટ્સ વિલેજ સ્થાપવાની જાહેરાત કરી હતી અને રાજ્યના સ્પોર્ટ્સપર્સન્સને આવતા પાંચ વર્ષમાં ગુજરાતનું નામ ભારતીય ખેલકૂદના નકશા પર ચમકાવવાનો અનુરોધ કયોર્ હતો. ‘ખેલ મહાકુંભ’માં ૬.૯૨ મહિલાઓ સહિત કુલ ૧૮.૨૪ લાખ લોકોએ ભાગ લીધો હતો. મહિલાઓ દ્વારા આ મહારમતોત્સવના ૪૨ સહિત કુલ ૮૮ વિક્રમો તૂટા હતા. અમદાવાદ શહેર ૭૮ ગોલ્ડ સહિત કુલ ૧૮૫ ચંદ્રકો સાથે પ્રથમ હતું. સુરત શહેર (૬૬ ગોલ્ડ સહિત કુલ ૧૪૮ મેડલ) બીજા અને વડોદરા શહેર (૪૩ ગોલ્ડ સહિત કુલ ૧૧૬ મેડલ) ત્રીજા સ્થાને હતું.