07 January, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોનીની લકી ફૅન-ગર્લનો ફોટો થયો વાઇરલ
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફ્લાઇટ દરમ્યાનના પણ ઘણા ફોટો અને વિડિયો વાઇરલ થતા રહે છે. ગઈ કાલે પ્લેનની અંદરનો ધોનીનો એક ફોટો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક લકી ફૅન-ગર્લ તેને કંઈક ખવડાવતી જોવા મળે છે. ભાગ્યે જ કોઈ ક્રિકેટ-ફૅનને આવો અવસર મળતો હોય છે.