એબી ડિવિલિયર્સ અને કોહલીનો કૅપ્ટન છે ધોની

26 April, 2020 12:04 PM IST  |  Bangalore | Agencies

એબી ડિવિલિયર્સ અને કોહલીનો કૅપ્ટન છે ધોની

ધોની

ભારત અને સાઉથ આફ્રિકાની વન-ડે ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે સોશ્યલ મીડિયા પર તાજેતરમાં વાતચીત કરી હતી. અનેક મુદ્દાઓ પર વાતચીત કર્યા બાદ આ બન્ને પ્લેયરોએ સાઉથ આફ્રિકા અને ઇન્ડિયન પ્લેયરોને ભેગા કરીને એક કમ્બાઇન વન-ડે ટીમ જાહેર કરી હતી જેનું સુકાની પદ મહેન્દ્ર સિંહ ધોનીને આપવામાં આવ્યું હતું. આ ટીમમાં સચિન તેન્ડુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, જૅક કૅલિસ, મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ડેલ સ્ટેન, જસપ્રીત બુમરાહ અને કેગિસો રબાડાને સામેલ કરવામાં આવ્યા હતા. આ ટીમનું કૅપ્ટનપદ મહેન્દ્ર સિંહ ધોનીને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડિવિલિયર્સે કહ્યું હતું કે મને ધોની પ્રત્યે ઘણું માન-સન્માન છે

ms dhoni cricket news sports news ab de villiers virat kohli