ભારત પ્રવાસમાં યુસુફની બાદબાકી

06 December, 2012 07:37 AM IST  | 

ભારત પ્રવાસમાં યુસુફની બાદબાકી



થોડા દિવસ પહેલાં યુસુફે ડોમેસ્ટિક ક્રિકેટમાં નાનો વિવાદ વહોરી લીધો હતો. નૅશનલ T20 ચૅમ્પિયનશિપ માટેની લાહોર લાયન્સ ટીમનું સુકાન તેને સોંપવામાં આવ્યું હતું, પરંતુ પહેલી જ મૅચ પહેલાં તેણે કૅપ્ટન્સી પાકિસ્તાનના વ્૨૦ કૅપ્ટન મોહમ્મદ હફીઝને સોંપી દીધી હતી. યુસુફ એ પહેલી મૅચ પછીની બે મૅચમાં રમ્યો પણ નહોતો. યુસુફ છેલ્લે ૨૦૧૦ની સાલમાં પાકિસ્તાન વતી રમ્યો હતો.