અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે

17 October, 2011 06:32 PM IST  | 

અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે

 

૨૦૦૦ની સાલથી મૅચ-ફિક્સિંગના આરોપને લીધે ક્રિકેટ બોર્ડે તેના પર બૅન લગાડ્યા પછી બૅટને હાથ ન લગાડનાર અઝરુદ્દીન હવે પોતાના મોટા પુત્ર મોહમ્મદ અસાદુદ્દીનને (અઝહરુદ્દીન તેને અબ્બાસ કહીને બોલાવે છે) સહારો આપવા તેની સાથે હૈદરાબાદની ક્લબમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. આમ અસાદુદ્દીને નાના ભાઈને ગુમાવ્યો, પણ તેણે સતત બિઝી રહેતા પિતાને મેળવ્યા છે.