વાગડવાસીઓની T20 સ્પર્ધામાં એક મૅચ લો-સ્કોરિંગ ને બીજી રસાકસી વગરની

28 November, 2012 05:49 AM IST  | 

વાગડવાસીઓની T20 સ્પર્ધામાં એક મૅચ લો-સ્કોરિંગ ને બીજી રસાકસી વગરની



બીજી મૅચમાં શરૂઆતની રસાકસી પછી રોમાંચ ઓસરતો ગયો હતો. બોરીવલી ચૅલેન્જર્સે ૬ વિકેટે ૧૮૯ રન બનાવ્યા પછી ગ્રાન્ટ રોડ ઇલેવન ફક્ત ૭૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

કોની કેવી રીતે જીત?

વી. એસ. સી. ગોરેગામ (૧૨.૧ ઓવરમાં ૩૬/૧૦) સામે ટીમ ઘાટકોપર (૫.૪ ઓવરમાં ૩૭/૩)નો ૭ વિકેટે વિજય.

મૅન ઑફ ધ મૅચ : ટીમ ઘાટકોપરનો દીપેશ ગિંદરા (૩ વિકેટ, એક કૅચ અને એક રનઆઉટ)

બોરીવલી ચૅલેન્જર્સ (૨૦ ઓવરમાં ૧૮૯/૬)ની ગ્રાન્ટ રોડ ઇલેવન (૧૭.૪ ઓવરમાં ૭૭/૧૦) સામે ૧૧૨ રનથી જીત.

મૅન ઑફ ધ મૅચ : બોરીવલી ચૅલેન્જર્સનો હાર્દિક ગડા (૫૪ રન, ૪૧ બૉલ, પાંચ ફોર)

સી. સી. = ક્રિકેટ ક્લબ,

વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ કલ્બ