મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર મૅરી કૉમ

14 October, 2014 05:35 AM IST  | 

મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર મૅરી કૉમ


આ સ્પર્ધામાં ભારત ૧૧ ગોલ્ડ, ૧૦ સિલ્વર તથા ૩૬ બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું જેમાં બૉક્સિંગ સ્પર્ધાના ૫૧ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવનારી મૅરી કૉમને મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવી છે. મૅરી કૉમે કહ્યું હતું કે ત્રણ બાળકોની માતા હોવા છતાં હું સારા ફૉર્મમાં છું એ વાત મેં સાબિત કરી આપી છે.