મૅરી કૉમ મેડલથી એક જ ડગલું દૂર

06 August, 2012 05:50 AM IST  | 

મૅરી કૉમ મેડલથી એક જ ડગલું દૂર

મહિલા બૉક્સિંગમાં ગઈ કાલે ભારતની પાંચ વખત વલ્ર્ડ ચૅમ્પિયન બનેલી એમ. સી. મૅરી કૉમે ફ્લાયવેઇટ (૫૧ કિલો) વર્ગમાં પોલૅન્ડની કૅરોલિના માઇકલઝુક પર શરૂઆતથી છેક સુધી પ્રભુત્વ જમાવ્યા પછી તેને ૧૯-૧૪થી હરાવી દીધી હતી. મૅરી કૉમ આજે ક્વૉર્ટર ફાઇનલમાં ટuુનિશિયાની મારોઉવા રાહાલી સામે રમશે અને એમાં જીતશે તો સેમીમાં પહોંચી જતાં મૅરી કૉમનું એક મેડલ પાકું થઈ જશે.