માર્કસ સ્ટૉઇનિસની મંગેતરે લગ્ન પહેલાં જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી

08 April, 2026 12:26 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર માર્કસ સ્ટૉઇનિસ સાથે ગર્ભના અલ્ટ્રાસાઉન્ડ ફોટો શૅર કર્યા છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઑસ્ટ્રેલિયા અને પંજાબ કિંગ્સના ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસની મંગેતર સારાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. સોશ્યલ મીડિયા પર માર્કસ સ્ટૉઇનિસ સાથે ગર્ભના અલ્ટ્રાસાઉન્ડ ફોટો શૅર કરીને બન્નેએ આ વાત શૅર કરી હતી.

બન્નેએ હજી લગ્ન કર્યાં નથી. ૩ સપ્ટેમ્બરે ૩૬ વર્ષના માર્કસ સ્ટૉઇનિસે સ્પેનના દરિયાકિનારે ફૅશન અને સ્કિનકૅર ક્ષેત્રમાં જાણીતી પોતાની આ પાર્ટનરને જીવનસાથી બનવા માટે પ્રપોઝ કર્યું હતું. 

australia cricket news sports sports news