ભારતને ફરી અન્યાય બૉક્સર મનોજ કુમાર સારા પર્ફોમન્સ છતાં પરાજિત જાહેર

06 August, 2012 05:50 AM IST  | 

ભારતને ફરી અન્યાય બૉક્સર મનોજ કુમાર સારા પર્ફોમન્સ છતાં પરાજિત જાહેર

મનોજ કુમારે સારું પર્ફોમ કર્યું હોવા છતાં તેને થૉમસ કરતાં ઓછા પૉઇન્ટ આપવામાં આવ્યા હતા અને ક્વૉર્ટર ફાઇનલથી વંચિત રાખવામાં આવ્યો હતો. મનોજ કુમારે જજોના ફેંસલાને ખુલ્લી ચીટિંગ તરીકે ગણાવ્યો હતો.

 

શનિવારે ૬૯ કિલો વર્ગની બૉક્સિંગમાં વિકાસ ક્રિશન યાદવ અમેરિકાના એરૉલ સ્પેન્સ સામે જીત્યો હોવા છતાં પરાજિત જાહેર કરવામાં આવ્યો હતો.