ઑસ્ટ્રેલિયામાં ધોની પહેલાં કરતાં ૪૦ ગ્રામ ઓછા વજનનું ૧૨૬૦ ગ્રામનું બૅટ વાપરશે

19 November, 2014 06:01 AM IST  | 

ઑસ્ટ્રેલિયામાં ધોની પહેલાં કરતાં ૪૦ ગ્રામ ઓછા વજનનું ૧૨૬૦ ગ્રામનું બૅટ વાપરશે



ધોની સામાન્ય રીતે ૧૩૦૦ ગ્રામનું બૅટ વાપરે છે. ગયા વર્લ્ડ કપ અને IPLની મૅચો માટે પણ ધોનીએ એટલા વજનનાં બૅટ ખરીદ્યાં હતાં, પણ સોમવારે તેણે આશરે પાંચ કલાક સુધી એક ડઝન જેટલાં બૅટ ચકાસ્યાં હતાં અને પછી ૧૨૬૦ ગ્રામના બૅટ પર પસંદગી ઉતારી હતી.