ઑલિમ્પિક્સનું અવનવું : કોઈની સાથળ મોટી તો કોઈની બગલ

01 August, 2012 05:34 AM IST  | 

ઑલિમ્પિક્સનું અવનવું : કોઈની સાથળ મોટી તો કોઈની બગલ

સ્વિમર અને તેની ફૂલી ગયેલી બગલ : ઑલિમ્પિક્સમાં ઇટલીનો ફાબિયો સ્કૉઝોલી નામનો સ્વિમર હરીફાઈની શરૂઆત વખતે બીજા સ્વિમરો જેવો સામાન્ય લાગે છે, પરંતુ પાણીમાં જતાં જ તેના બન્ને હાથની બગલ એટલી બધી ખૂલી જાય છે કે જાણે પાણીમાં તેને પાંખ આવી હોય એવું લાગે. રવિવારે તે ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રૉકની ફાઇનલમાં એકેય મેડલ નહોતો જીતી શક્યો.

તસવીરો : ‘ડેઇલી મેઇલ’