100 વર્ષના ફૌજાસિંહે મેરેથોન દોડી વિશ્વવિક્રમ નોંધાવ્યો

18 October, 2011 04:55 PM IST  | 

100 વર્ષના ફૌજાસિંહે મેરેથોન દોડી વિશ્વવિક્રમ નોંધાવ્યો

૧૧ વર્ષ પહેલાં તેમના પત્ની અને પુત્રનું મૃત્યુ થયું ત્યાર બાદ તેમણે મૅરથૉનમાં દોડવાની શરૂઆત કરી હતી અને અનેક દેશોની મૅરથૉનમાં તેઓ દોડી ચૂક્યા છે.