દિલ્હી કૅપિટલ્સમાં રિષભ પંતની વાપસી થશે તો શું કે.એલ. રાહુલ ટીમ છોડી દેશે?

21 June, 2026 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત અને કર્ણાટકના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશે આ અહેવાલ પર રીઍક્શન આપતાં કહ્યું છે કે જો રિષભ પંતની દિલ્હી કૅપિટલ્સમાં વાપસી થશે તો કે.એલ. રાહુલ ટીમમાંથી રિલીઝ થઈને પ્લેયર્સ ઑક્શનમાં નામ નોંધાવી શકે છે.

રિષભ પંતની અને કે.એલ. રાહુલ

IPL 2027 પહેલાં દિલ્હી કૅપિટલ્સમાં મોટા ફેરફાર થવાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર લખનઉ સુપર જાયન્ટ્સનો ભૂતપૂર્વ કૅપ્ટન રિષભ પંત ૨૭ કરોડ રૂપિયાને બદલે ૧૫ કરોડ રૂપિયાની સૅલેરી સાથે જૂની ટીમ દિલ્હી કૅપિટલ્સમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ ટ્રેડને કારણે તેને ૧૨ કરોડ રૂપિયાનું નુકસાન થશે. 

ભારત અને કર્ણાટકના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશે આ અહેવાલ પર રીઍક્શન આપતાં કહ્યું છે કે જો રિષભ પંતની દિલ્હી કૅપિટલ્સમાં વાપસી થશે તો કે.એલ. રાહુલ ટીમમાંથી રિલીઝ થઈને પ્લેયર્સ ઑક્શનમાં નામ નોંધાવી શકે છે.

Rishabh Pant delhi capitals lucknow super giants IPL 2026 sports news sports cricket news