યુવેન્ટ્સ સ્ટાર રોનાલ્ડોએ સિરીઝ-એમાં લેસી સામે અપાવી ૪-૦થી જીત

28 June, 2020 06:56 PM IST  |  Mumbai Desk | Agencies

યુવેન્ટ્સ સ્ટાર રોનાલ્ડોએ સિરીઝ-એમાં લેસી સામે અપાવી ૪-૦થી જીત

યુવેન્ટ્સ સ્ટાર રોનાલ્ડોએ સિરીઝ-એમાં લેસી સામે અપાવી ૪-૦થી જીત

યુવેન્ટ્સ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સિરીઝ-એમાં રમાયેલી મૅચમાં લેસીને ૪-૦થી માત આપીને આ સિરીઝમાં ૭ પૉઇન્ટની સરસાઈ મેળવી લીધી છે. રોનાલ્ડોએ આ મૅચમાં ચાર ગોલ કર્યા હતા. લેસીએ આ આખી સીઝનમાં માત્ર ૨૫ પૉઇન્ટ મેળવ્યા છે અને આ મૅચમાં એક પણ ગોલ કરી શક્યો નહોતો. રોનાલ્ડોએ આ ચારેચાર ગોલ સેકન્ડ હાફમાં કર્યા હતા. સિરીઝ-એના પૉઇન્ટ-ટેબલમાં યુવેન્ટ્સ ૬૯ પૉઇન્ટ ધરાવે છે.

sports news sports